રજીસ્ટર માટે કમીટી ના મેમ્બર ને જાણ કરવી જરૂરી છે.
આપનો ડેટા યોગ્ય લાગશે તોજ રજીસ્ટર થાશે.
રજીસ્ટ્રેશન દિવસ સાત પછી આપોઆપ રદ્દ થઈ જશે.
દરેક મેમ્બર પોતાના પરિવારની માહિતી સમયાંતરે અપડેટ કરવાની જવાબદારી જે તે ફેમિલી હેડ ની રહેશે. જેમ કે મેરેજ થઈ જાય, નોકરી ધંધામાં જોડાણ, જન્મ મરણ થાય વગેરે વગેરે...
કોઈ પણ પ્રકારના ડેટા ને અપડૅટ કરવા માટે નક્કી કરાયેલા કમીટી મેમ્બર નો સંપર્ક કરવાનો રહેશે.
બાયોડેટામાં માહિતી પ્રદર્શિત કરાવવા માટે જે તે કમીટી મેમ્બર ને જાણ કરવી જરૂરી છે. તે ફક્ત સાત દિવસ સુધી કાર્યરત રહેશે.
નોકરી મેળવવા ઇચ્છતા સભ્યોએ પોતાનું રીઝયુમ(Resume) પ્રદર્શિત કરવા કમીટી મેમ્બર ને જાણ કરવી. સાત દિવસ સુધીજ કાર્યરત રહેશે..
કમીટી મેમ્બરે આપેલ તારીખ / દિવસેજ સંપર્ક કરવો. જેથી તેમનો સમય સચવાય.